MEHUL PATEL
Only one useful site for classroom as well as teaching work of students.
About
આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી તેમજ શાળા ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા-
NEW UPDATE
* પ્રા.શાળાના શિક્ષકો તેમજ આચાર્યશ્રીને સૌ પ્રથમ આ બ્લોગ દ્રારા નમસ્કાર
* આ બ્લોગ માં ફક્ત બાળકો માટે ઉપયોગી શૈક્ષણિક મટેરીયલ્સ જ મુકવામાં આવશે.
* આ બ્લોગમાં હાલ તાજેતરનાં મટેરીયલ્સમાં ધોરણ 6 નાં ગણિત અને વિજ્ઞાનનાં પ્રથમ સેમેસ્ટરનાં તમામ એકમની PPT ફાઇલ તેમજ એકમ અનુરૂપ વિડિયો મુકેલ છે.તેમજ ધોરણ 7 ના ગણિત,વિજ્ઞાન અને સમાજની પીપીટી મુકેલ છે હવે ધો 8 ની દરેક એકમની PPT ફાઇલ અને અનુરૂપ વિડિયો ટુંક સમયમાં મુકવામાં આવશે.
4/11/15
ચુંટણી કામગીરી માટે ઉપયોગી પત્રકો
ચુંટણી કામગીરી માટે ખૂબજ ઉપયોગી અને જરૂરી પત્રકો
પત્રક 1 ચુંટણી તૈયાર કરવા પડતા કવર ( ખૂબજ ઉપયોગી
download noe
પત્રક 2 ટકાવારી નું પત્રક
download now
પત્રક 3 પોલીસ સ્ટાફ કે અન્ય કામગીરી બદલ આપવા પડતા પ્રમાણપત્ર
download now
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)