About

આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી તેમજ શાળા ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા-

તમારા મોબાઈલની સ્ક્રીન કેમ રિકોર્ડ કરશો ?

હેલ્લો, ટેક્નોલોજી અને એન્ડ્રોઈડના આ વિભાગમાં આપનું સ્વાગત છે. અહી આ વેબસાઈટ પર ગણિત-વિજ્ઞાન સાથે કમ્પ્યુટર, એન્ડ્રોઈડ અને ટેક્નોલોજીની ઉપયોગી માહિતી આપીએ છીએ.

આજ આપણે શીખશું કે તમારા મોબાઈલની સ્ક્રીનને રિકોર્ડ કેમ કરવી તે. તેના માટે ઘણી એપ્સ છે પણ તેના માટે મોબાઈલ Root કરેલ હોવો જોઈએ. પણ હું તમને એક એવી એપ વિશેની માહિતી આપીશ જેમાં Root કર્યા વગર જ સ્ક્રીન રિકોર્ડ થશે. આ એપ છે AZ Screen Recorder.

તમે તમારા મોબાઈલ પર કોઈપણ કામ કરતા હોવ તે તમે રિકોર્ડ કરી શકો છો ઓડીયો સાથે. માત્ર સ્ક્રીન પર આવતા એક બટન પર ક્લિક કરી. ખાસ નોંધ એ છે કે આ એપ માત્ર એન્ડ્રોઈડ 5.0 કે તેના ઉપરના વર્ઝનમાં જ ચાલશે. એટલે કે તમારે લોલીપોપ સિસ્ટમ હોવી જરૂરી છે. તો કરો ડાઉનલોડ અને બનાવો વિડીયો.

AZ Screen Recorder એપ :- ડાઉનલોડ
સાઈઝ માત્ર 2.5 MB જ.