About

આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી તેમજ શાળા ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા-

27/5/17

પ્રવેશોત્સવ 2017 નિમિત્તે સ્પેશિયલ પોસ્ટ @ MEHUL PATEL

મિત્રો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મે આયોજન ફાઇલ ,આમંત્રણ પત્રિકા અને કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ – ૨૦૧૭ કાર્યક્રમનાં કાર્યસૂચિનાંએલાઉન્સ માટેની સ્ક્રીપ્ટ ત્રણ ફાઇલ  આપ સૌ ના મદદ રૂપ માટે બનાવેલ છે 


ઘણાંં મિત્રો ને આ ત્રણ ફાઇલની વર્ડ ફાઇલની જરૂરુ યાત હોય હુ આ ત્રણે ફાઇલ વર્ડ સવરૂપમાં આપણી સમક્ષ મુકી રહ્યો  છુ.

(1) કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ – ૨૦૧૭ આયોજન ફાઇલ વર્ડ 



(2 )  કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ – ૨૦૧૭ આમંત્રણ પત્રિકા વર્ડ 



(3) કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ – ૨૦૧૭ કાર્યક્રમનાં કાર્યસૂચિનાંએલાઉન્સ માટેની સ્ક્રીપ્ટ વર્ડ 





આભાર સહ મેહુલ પટેલ