નમસ્કાર મિત્રો આ સી.સી.સી ની પરીક્ષા માટે સૌથી ઉપયોગી અને
સુંદર પોસ્ટ છે.આ પોસ્ટ નું નામ છે ઓલ ઇન વન સી.સી.સી આ પોસ્ટ કરતાં જ તમને
ડાઉનલોડ કરવાનું મન થશે કેમકે અત્યારે દરેક સરકારી નોકરીમાં સી.સી.સી પરીક્ષા
ફરજિયાત કરી છે તે સંદર્ભે જી.ટી.યુ દ્રારા આ પરીક્ષા લેવામાં આવે છે તો ઘણાં
મિત્રો હજુ પણ સી.સી.સી નું મટેરીયલ્સ શોધતાં ફરે છે જેમકે સી.સી.સી માટે ઉપયોગી વિડિયો , થીયરી માટે સારુ મટેરીયલ્સ,પ્રેકટીકલ પેપરની બ્લુ પ્રિન્ટ,વર્ડના
ફકરાની બ્લુ પ્રિન્ટ,અત્યાર સુધી પુછાયેલ પ્રેકટિક્લ પેપર
તો મિત્રો મે બનાવેલ અને મુકેલ આ ઓલ ઇન વન ફાઇલ માં બધુજ છે જેમકે
Ø સી.સી.સી માટે ઉપયોગી વિડિયો , (ટોટલ વિડિયો 32)
Ø થીયરી માટે સારુ મટેરીયલ્સ ,
Ø પ્રેકટીકલ પેપરની બ્લુ પ્રિન્ટ ,
Ø વર્ડના ફકરાની બ્લુ પ્રિન્ટ,
Ø અત્યાર સુધી પુછાયેલ પ્રેકટિક્લ પેપર
છે ને સૌથી સારી પોસ્ટ! તો અત્યારે જ ડાઉનલોડ કરો
બ્લોગની મુલાકાત બદલ આભાર - મેહુલ પટેલ ૯૫૫૮૮૨૦૭૮૨